વેબસાઇટને માત્ર કમાણી નુ સાધન સમજનાર લોકો
ઘણી વખત કહેતા ફરે છે કે
ગુગલની પોલીસી પ્રમાણે તમે તમારી વેબસાઇટ પર copyrighted Content ન મુકી શકો પરંતુ તેમને પણ જરૂર છે સમજવાની કે શુ છે આ કોપી
રાઇટ?
આ રહિ કોપી રાઇટ વિશેની સાચી હકિકતો સોર્સ copyright.gov.in.
- કોપીરાઇટ મેળવવા માટે વિધિસર એપ્લિકેશન આપવાની હોય છે જ્યાં તમારા કંન્ટેન્ટ માટે જરૂરી પુરાવા આપ્યા બાદ આપને નિયત સમય મર્યાદા માટે કોપીરાઇટ મળે છે. જેની વિગતે માહિતી copyright.gov.in આ વેબસાઇટ પર છે.
- આપને કોઇ કહે કે ગુગલમાં કોપીરાઇટની ફરિયાદ કરી આપનુ એડસેંસ એકાઉંન્ટ બ્લોક કરી દઇશ.. તો એ ત્યારેજ શક્ય છે જ્યારે તેની પાસે તેના કન્ટેન્ટ માટે અગાઉથી કોપી રાઇટ લીધેલો હોય. કારણ કે ગુગલ કોઇપણ ફરિયાદ લેતા પૂર્વે કોપીરાઇટની વિગતો માંગે છે અન્યથા ફરિયાદ લેવામા આવતી નથી. બીજી રીતે આપનુ એકાઉંટ બ્લોક કરવા માટે સરકાર શ્રીના સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ માથી કોઇ ઓથોરાઇઝ અધીકારી જ્યારે કહે ત્યારે કોઇ પણ જાતની અગમચેતી વગર તાત્કાલિક ધોરણે બ્લોક થઇ શકે છે. ( ગાંધીનગરમાં Cyber Crime Department હેડ છે) ઓફિસિયલ વેબ્સાઇટ( cskgujarat.gov.in)
હા, જો તમે ધારો તો કોલ
કે મેસેજ કરી આપને ધમકી આપનાર સામે આઇપીસી કલમ 504 તથા 506(2)
હેઠળ કાયદેસર પગલા લઇ શકો છો. અને જો ધમકી માટે સોસિયલ મિડિયા (વોટ્સેપ, ફેસબુક,
હાઇક વગેરે.. ) માધ્યમનો ઉપયોગ થયો હોય તો તે વ્યક્તિ વિરૂધ Cyber Crime અંતર્ગત આઇટી એક્ટ ૬૭ મુજબ ફરિયાદ કરી શકો છો.
- નિચેની વસ્તુ માટે કોઇને પણ કોપી રાઇટ મળી શક્તો નથી.
- સામાન્ય રીતે મોટાભાગના લોકો જે વસ્તુને જાણતા હોય સમજતા હોય તેવુ જાહેર કન્ટેન્ટ ... ઇતિહાસ, ભૂગોળ વગેરે વિશે ( આ વિષય પર સ્પષ્ટતા કરવાની કે પુસ્તકના લેખકને પુસ્તકમા લખેલ લખાણની મેથડ માટે કોપીરાઇટ મળે છે પણ આજ ઇતિહાસ કે ભૂગોળની વાત બિજા કોઇ પુસ્તકમા અલગ શૈલીથી લખેલી હોય તો કોપીરાઇટ ભંગ ન કહિ શકાય )
- જેતે સરકાર સિવાય અન્ય કોઇનેપણ સરકારી પત્રકો કે સરકારી પરિપત્રોમાં ફેરફાર કરવા કે તેનાપર કોપીરાઇટ મળી શકતો નથી.
તો હવે
કોઇપણ આપને ખોટી રીતે હેરાન કરે તો ડરવાની જરૂર નથી જરૂર છે માત્ર જાણકારીની. અને ધમકી આપનારે જરૂર છે સમજવાની
આ લેખ બાબતે આપને મુંજવતા પ્રશ્નો અને સુચનો કમેન્ટ માં લખો
આ લેખ બાબતે આપને મુંજવતા પ્રશ્નો અને સુચનો કમેન્ટ માં લખો
સંકલન અને
લેખન : નિકુંજ સવાણી(B.com,M.B.A,JRF(LAW))
કે.જી.પટેલ
(CEH-Malaysia, Certified Ethical Hacker and trainer -Surat )
સંદર્ભ : www.copyright.gov.in ( official website of Government of India)
Book : 1. Copyright Act 1957 ( By: Copyright Office Gov. of India)
Link for Above
book : http://copyright.gov.in/documents/copyrightrules1957.pdf
2. THEINDIANPENALCODE1860 (http://www.ncw.nic.in/acts/THEINDIANPENALCODE1860.pdf)
भाई निकुंज आ पोस्ट ऐड्सेन्स पॉलिसी नी विरुद्ध माँ तमारी पोस्ट छे एडसेंस पॉलिसी मुजब आपनु कंटेंट हिंदी के अंग्रेजी माँ होवू जोइए तमे खुद एडसेंस पॉलिसी नो भंग करेल छे तमारी जो कोई गूगल ने फरियाद करशे तो तमारू ज एकाउंट ब्लॉक थाई जशे
ReplyDeleteMari site vakhato vakhat google dwara check karvama save che
DeleteAnd mara friend K.G.Patel analysis ma expert che so no worry...
Next post google AdSense babate mukvana chiae