-->
3 thi 8 nu material

NEW UPDATE

STD 10 SCIENCE UNIT 4 carbon ane tena sayojano ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ 4 : કાર્બન અને તેના સંયોજનો 1 માર્કના ટૂંક જવાબી પ્રશ્નો

Post a Comment

અમોનીયાનું અનુસુત્ર જણાવો.

SHOW ANSWER

જવાબ :

અમોનીયાનુંઅણુસૂત્ર NHછે.

નાઈટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

SHOW ANSWER

જવાબ :

નાઈટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક ૭ છે.

હાઇડ્રોજન અણુ તેની K કક્ષામાં કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?

SHOW ANSWER

જવાબ :

હાઇડ્રોજન અણુ તેની K કક્ષામાં ૧ ઈલેક્ટ્રોન ધરાવે છે.

ક્લોરીન અણુનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

SHOW ANSWER

જવાબ :

ક્લોરીન અણુનો પરમાણ્વીય ક્રમાંક ૧૭ છે.

મિથેનનુંઅણુસૂત્રજણાવો.

SHOW ANSWER

જવાબ :

મિથેનનુંઅણુસૂત્રCH4   છે.

હીરાનું બંધારણ જણાવો.

SHOW ANSWER

જવાબ :

હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણું કાર્બનના અન્ય ચાર પરમાણું સાથે બંધ બનાવીને સખત ત્રિ- પરમાણ્વીય ચતુસ્ફલકીય રચના બનાવે છે.

અપર રૂપ એટલે છે?

SHOW ANSWER

જવાબ :

એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન પરંતુ રસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપને અપરરૂપ સ્વરૂપ કહે છે.

પાણીનું અણુસૂત્રજણાવો.

SHOW ANSWER

જવાબ :

પાણીનું અણુસૂત્રH2O છે.

કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

SHOW ANSWER

જવાબ :

કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક ૬ છે.

એસિટીક એસિડનું આણ્વીય સુત્ર જણાવો..

SHOW ANSWER

જવાબ :

એસિટીક એસિડનું આણ્વીય સુત્ર CH3COOH

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close