-->
3 thi 8 nu material

NEW UPDATE

ધોરણ-6 ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક Std 6 all Youutubbe video at one ink

Post a Comment

 

📒તા- 03-09-2021

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી

આજનો હોમલર્નિંગ વિડીયો

👇👇👇👇👇👇👇

https://youtu.be/7062Y8yLzJY

 

📒તા- 02 -09-2021
ધોરણ-6 હિન્દી-વિજ્ઞાન
https://youtu.be/SQzkpsRtO7s

📒તા- 01-09-2021.

✍️ધોરણ-6 અંગ્રેજી-સામાજિક વિજ્ઞાન
https://youtu.be/QH0ZroAyD4s  

📒તા- 31 -08-2021

ધોરણ 6 ગણિત - અંગ્રેજી 
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇👇

 📒તા- 27-08-2021

ધોરણ 6 વિજ્ઞાન - અંગ્રેજી 
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇👇
📒તા- 26-08-2021

ધોરણ 6 અંગ્રેજી - સમાજિક વિજ્ઞાન 

આજનો હોમલર્નિંગ વિડીયો

👇👇👇👇👇👇👇

https://youtu.be/UFDIC_8eMAs

📒તા- 24-08-2021

ધોરણ 6 અંગ્રેજી - સમાજિક વિજ્ઞાન 
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇👇
📒તા- 18-08-2021

ધોરણ 6 વિજ્ઞાન- ગુજરાતી આજનો હોમલર્નિંગ વિડીયો

https://youtu.be/Tx_fEzSG5e4

📒તા- 17-08-2021
✍️ધોરણ-6 ગુજરાતી-સામાજિક વિજ્ઞાન
https://youtu.be/9CqxGN5KpAI
📒તા- 13-08-2021
ધોરણ 6 વિજ્ઞાન અને અંગ્રેજી 
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇👇

📒તા- 11-08-2021

✍️ધોરણ-6 અંગ્રેજી-સામાજિક
https://youtu.be/XIMvhSbHZks

📒તા- 09-08-2021

ધોરણ 6 અંગ્રેજી -ગણિત

આજનો હોમલર્નિંગ વિડીયો

👇👇👇👇👇👇👇👇

https://youtu.be/FgdkCTP6a5A

📒તા- 07-08-2021
ધોરણ 6 વૈદિક ગણિત
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇👇👇
📒તા- 06-08-2021
ધોરણ 6 સમાજિક વિજ્ઞાન અને અંગ્રેજી
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇👇
 
📒તા- 05-08-2021

ધોરણ 6 ગણિત - વિજ્ઞાન 

આજનો હોમલર્નિંગ વિડીયો

👇👇👇👇👇👇👇

https://youtu.be/kYiLqVZ26hs

 

📒તા- 04-08-2021

ધોરણ 6 અંગ્રેજી- ગણિત 

આજનો હોમલર્નિંગ વિડીયો

👇👇👇👇👇👇👇

https://youtu.be/a99EbVS50IQ

 

📒 તા- 31-07-2021 

ધોરણ-6 ચિત્રકામ(Drawing) નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

📒તારીખ. 30-7-2021

 ધોરણ 6 અંગ્રેજી - ગણિત 

આજનો હોમલર્નિંગ વિડીયો

👇👇👇👇👇👇👇👇

https://youtu.be/sIE8mm_diSo

📘તારીખ: 29/07/2021

ધોરણ 6 વિજ્ઞાન અને અંગ્રેજી 
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇👇👇
📘
તારીખ: 28/07/2021

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન અને ગણિત
આજનો હોમલર્નિંગ વિડીયો
👇👇👇👇👇👇
📘
તારીખ: 27/07/2021

*✍️ધોરણ-6 ગણિત-અંગ્રેજી*

https://youtu.be/KDfiHTupkuU

📙તારીખ-26/07/2021

*✍️ધોરણ-6 સામાજિક વિજ્ઞાન-અંગ્રેજી*

https://youtu.be/2FZQyxyQ0Gs

📘તારીખ: 24/07/2021

ધોરણ: 6નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 23/07/2021

ધોરણ: 6 વિજ્ઞાન -ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-17/07/2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 16/07/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-15/07/2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-14/07/2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 13/07/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-12/07/2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-10/07/2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 09/07/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-08/07/2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-07/07/2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 06/07/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-05/07/2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-03/07/2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 02/07/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-01/07/2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-30-6-2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 29/06/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-28-6-2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-26-6-2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 25/06/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ-24-6-2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-23-6-2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ: 22/06/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-21-6-2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ. 19.06.2021

 ધોરણ 6     બ્રિજકોર્સ અંગ્રેજી    યુનિટ -૩આજનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો

📘તારીખ 18.06.2021
ધોરણ : 6   બ્રિજકોર્સ  વિષય  : ગણિત  ;  એપિસોડ :3 આજનો વિડીયો

📙તારીખ-17-6-2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ-16-6-2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ: 15/06/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 14/06/2021

ધોરણ: 6 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ: 12/06/2021

ધોરણ: 6 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📘તારીખ: 11/06/2021

ધોરણ: 6 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

📙તારીખ: 10/06/2021

ધોરણ: 6 ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત બ્રિજકોર્સ કલાસ રેડીસન: જ્ઞાનસેતુ ધોરણ: 1 થી 10 યુટ્યુબ ના માધ્યમથી...

શાળા તત્પરતા અભિગમ તરફ જતાં પહેલાં ... જો આપણે “ શિક્ષણની શરૂઆત ક્યારથી ’ તે પ્રશ્ન પર વિચાર કરીએ તો બાળકના જન્મથી લઈને મૃત્યુપર્યત આ પ્રક્રિયા સતત બનતી રહેતી હોય છે . શાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ પામતું બાળક તેની સમજ શક્તિ , વિચાર પ્રક્રિયા અને શીખવાની ક્ષમતાથી આગળ વધે છે અને જ્ઞાનોપાર્જન કરે છે . એટલેકે શીખવાની પ્રક્રિયાની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી પરંતુ વૈધિક રીતે શીખવાનો ગાળો ઉંમર સાથે જોડીને શીખવાની શરૂઆત કરી શકાય છે . અહીં “ શાળા તત્પરતા અભિગમ ' દ્વારા આપણે શાળામાં ધોરણ -૧ માં પ્રવેશ પામતાં બાળકને શીખવાની શરૂઆત કરતા પહેલા શા માટે શીખવું , શું કામ શીખવું , શું શીખવું , કેવીરીતે શીખવું તે બધાની પાયારૂપ સંકલ્પનાઓ શીખવવા માટેનો અભિનવ પ્રયાસ કરી રહ્યા છીએ . મોટાભાગે શાળામાં પ્રવેશ લેતાં દરેક બાળક આંગણવાડીમાંથી પસાર થઈને જ આવ્યા હોય . છે . ત્યાં પણ એક શીખવાની શરૂઆતનું અલગ ભાવાવરણ નિર્માણ થયેલું જ હોય છે , પરંતુ કેટલાક બાળકો જેને આંગણવાડીનો સ્પર્શ નથી થયો તેના માટે શાળાના શિક્ષણની શરૂઆત પહેલા એક તક આપીને અન્ય બાળકો સાથે અનુસંધાનીત કરવા જરૂરી બન્યા છે . શાળા તત્પરતા અભિગમ ' પ્રકલ્પ દરમ્યાન બાળકોને રંગ , આકાર , સ્થળ , આસપાસનું પર્યાવરણ લાગણીઓ , સુટેવ ઘડતર , શ્રવણ - કથન માટેની પૂર્વ તૈયારી , સબંધો , કુટુંબ , સ્વાથ્ય , પ્રત્યાયનની પદ્ધતિ , રીત - ભાત , સામાજિકતામિતિ , ગમો - અણગમો , શીખવા માટે આત્મવિશ્વાસનું સ્થાપન , જીવન કૌશલ્યો , ઇન્દ્રિયજન્ય પ્રવૃત્તિઓ અને વર્ગના અન્ય બાળકો સાથે નિકટ લાવવા માટેનો પ્રયાસ કરવા તરફ જઈ રહ્યા છીએ . શીખવનારા આપ સૌને મારૂ નમ્ર સુચન છે કે આપ શાળામાં પ્રવેશ પામતા બાળકને શીખવવાની ઉતાવળમાં આંગણવાડી અને ઘરના વાતાવરણમાંથી સીધું શીખવા તરફ કુદકો નાં લગાવતા તેને ગીત , રમત , પ્રવૃત્તિ , વાતચીત , રમત - ગમત , વાર્તા , જોડકણા અને પ્રવૃત્તિ પુસ્તિકાની પ્રવૃતિઓનાં સહારે આગળ વધશે . ગત શૈક્ષણિક વર્ષના પ્રાપ્ત પરિણામ અને આગળની જરૂરીયાતને ધ્યાને લઇ આ “ શાળા તત્પરતા અભિગમ અભિગમને આપના દ્વારા વધુ સારી રીતે અમલમાં મુક્વાનો પ્રયાસ થાય તે માટે આશા સેવું છું . આપેલ શૈક્ષણિક સામગ્રી ટૂંકાગાળામાં નિર્માણ કરવા બદલ માર્ગદર્શક , સહાયક અને લેખન ટીમને પણ ધન્યવાદ આપું છું . આ વર્ષની શરૂઆતમાં આપણો ધ્યેય મંત્ર “ પરિણામલક્ષી પ્રયત્ન જ આપણી સફળતાનો પાયો બની રહેશે તે માટે સહિયારો પ્રયાસ કરી બાળકોની શૈક્ષણિક ગુણવત્તા અને જ્ઞાન સિદ્ધિનું સ્તર ઉત્તુંગ શિખરો સર કરે તે અપેક્ષા સહ પુનઃ આભાર ....

પ્રસ્તાવના બાળકોના વૃધ્ધિ , વિકાસ અને શીખવા માટે જન્મથી આઠ વર્ષ સુધીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે એ બાબત સંશોધનો દ્વારા પુરવાર થયેલ છે . ૩ થી ૬ વર્ષ દરમિયાન બાળકોને આપવામાં આવતું પ્રોત્સાહન અને અનુભવ તેમના પ્રાથિમક શિક્ષણમાં શીખવાની ક્ષમતાને વેગ આપે છે . તેમજ લાંબાગાળે સ્વાથ્યમાં પણ સુધારો લાવે છે . પૂર્વપ્રાથમિક માંથી ધોરણ - ૧ માં પ્રવેશ મેળવનાર બાળક જરૂરી સંકલ્પના , કુશળતા અને પોતાના અનુભવના બીજ લઈને શાળામાં આવે છે . શાળામાં આવતા બાળકોને શાળાનું વાતાવરણ પોતાનું લાગે , શિક્ષક દ્વારા માતૃત્ત્વરૂપી હૂંફ મળે તેમજ પરસ્પર મિત્ર વર્તુળમાંથી આનંદ પ્રમોદ કરી રમત - ગમત , વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ યોજી પોતાના શૈક્ષણિક કાર્ય તરફ પ્રયાસ કરે તે માટે શાળા તત્પરતા કાર્યક્રમની આવશ્યકતા છે . આ કાર્યક્રમ આંગણવાડી , બાલવાડી અને પહેલા ધોરણને સાંકળનાર કડીરૂપ બનશે . ૩ થી ૬ વર્ષની ઉમરના બાળકોનો કાર્યક્રમ સર્વાગી વિકાસલક્ષી ( શારીરિક વિકાસ , બૌદ્ધિક વિકાસ , સામાજીક વિકાસ , ભાવનાત્મક વિકાસ , ભાષાકીય વિકાસ અને રચનાત્મક વિકાસ | સર્જનાત્મક વિકાસ ) હોવો જોઈએ . આ ઉંમરના બાળકોને એવા અનુભવ આપવા જોઈએ કે જેના દ્વારા સર્વાગી વિકાસ સધાય , નાના બાળકો ક્રિયા કરીને , અનુભવથી , પાંચ ઈન્દ્રિયોનો ઉપયોગ કરીને શીખે છે . તેથી બાળકોને આ પ્રમાણે અનુભવ આપવા જરૂરી છે . શાળા તત્પરતા અભિગમ આ પ્રમાણે રચાયો છે . તદ્ઘપરાંત એવા ખાસ અનુભવ પણ સામેલ કરવામાં આવ્યા છે કે જે પહેલા ધોરણમાં શીખવામાં મદદરૂપ થાય . શાળા તત્પરતાના આ કાર્યક્રમમાં વાતચીત , દ્રષ્ટિભેદ , શ્રાવ્યભેદ , ક્રમબધ્ધ યાદશક્તિ , સૂક્ષ્મ સ્નાયુઓનું સામંજસ્ય , હકારાત્મક સ્વખ્યાલ , વાંચન - લેખન તરફ અભિમુખતા , આકાર , કદ , જૂથ વગેરેની ઓળખ અને વર્ગીકરણ તથા ગણનનો સમાવેશ કરવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં હું , લાગણીઓ , ફુગ્ગા , આકાશ , સાયકલ , પુસ્તક અને મારી દુનિયા જેવા ચોક્કસ વિષયોને લઈને વાતચીત , ચર્ચા અને અન્ય પ્રવૃત્તિઓને સામેલ કરવામાં આવેલ છે . આ પ્રવૃત્તિઓ NEW ૨૦૨૦ ને ધ્યાને લઈ નિર્માણ થયેલ હોય આશા છે કે નવા વર્ષની શરૂઆતમાં શિક્ષક , વિદ્યાર્થી અને વાલીઓને પ્રારંભિક શિક્ષણ માટે ઉપયોગી નિવડશે .

પ્રવૃત્તિ માર્ગદર્શિકા એક ઉત્તમ શિક્ષક તરીકે આપણે વર્ષોથી આપણા વર્ગમાં પ્રવૃત્તિઓ કરાવતા આવ્યા છીએ . પછી એ પ્રવૃત્તિ શિક્ષણ પૂરક હોય , સહાયક હોય કે પછી શિક્ષણેતર . પરંતુ આ બધા પાછળ આપણે આપણું નવાચારી માનસ ઉપયોગમાં લેતા હોઈએ છીએ . અહીં પણ બાળકોને શાળામાં આવતા વર્ગમાં ઉમંગથી જોડતા અને અન્ય બાળકો સાથે બાળકને જોડીને અધ્યયન કાર્યનો પ્રારંભ કરવાની એક તક આપણે ઝડપવા જઈ રહ્યા છીએ . ત્યારે આપણે આ વર્ગમાં પ્રવૃત્તિ કરાવતા પહેલા અને પ્રવૃત્તિ દરમ્યાન નીચેની કાળજીરૂપ બાબતોને ધ્યાનમાં રાખવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીશું . ૧. ૨ મત : 9 . 9 . . . o 6 0 અહીં આપવામાં આવેલ રમત બાળકને વર્ગમાં રોચક ભાવાવરણ નિર્માણ કરી શાળાએ નિયમિત આવવા માટે આપવાનો પ્રયાસ કરેલ છે . અહીં મોટાભાગે એવી રમત પસંદ કરાયેલ છે જેનો અનુભવ દરેક શિક્ષકને છે અને તે રમત માટેના નિયમોથી વાકેફ પણ છે . રમત દરમ્યાન નીચેની બાબતોને ધ્યાને લેવી જરૂરી છે : દરેક બાળકને રમતમાં જોડવા . દરેક બાળક રમત દરમ્યાન નેતૃત્ત્વ ધારણ કરે અને તેની ક્ષમતાનો વિકાસ કરે તેનું સતત ધ્યાન રાખવું . નવી રમતનું નિદર્શન ધીરજથી અને દરેક બાળકને સમજાય જાય તે રીતે કરવું . દૈનિક નવી રમત સાથે પાછળના દિવસોની જૂની રમાયેલી રમતોનું પણ પુનરાવર્તન થતું રહે તેની કાળજી રાખવી . રમત દરમ્યાન કોઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો થતો હોય તો તેની પૂર્વ તૈયારી કરવી . જરૂર જણાયે રમતનો મહાવરો સમૂહ , જૂથ કે બે - બેની જોડમાં પણ કરાવી શકાય . બાળકોનો વિસ્તાર , સ્થાનિક વાતાવરણ અને તેની પરંપરાગત બાબતોને પણ ધ્યાને લેવી . બાળકોને આવડતી રમતોને પણ સ્થાન આપવું . રમત બાદ તેમાંથી શું - શું શીખ્યા , કઈ - કઈ બાબતો ગમી તે અંગે વાતચીત કરવી . વર્ગ અને મેદાની બંને રમતોને સરખું સ્થાન મળી રહે તે ધ્યાનમાં લેવું . ૨. ગીત : ગીત સાથે અભિનય કરાવવો . એક જ ગીત વારંવાર ગવડાવીને બાળકો તે ગીતનો ઢાળ અને લય શીખે તે માટે પ્રયાસ કરવો . ગીત સાથે પોતાની આવડત મુજબ સંગીતના સાધનોનો સહારો લઈ શકાય . જેમ કે , ચપટી , તાળી , ખંજરી , ઢોલક કે હાર્મોનિયમ . ગીત સાથે ભાષા કે અંકને જોડીને વિષયની પૂરક સમજૂતી આપવી . ગીત દરમ્યાન જે બાળક સહભાગી ન થઈ શકતા હોય તેમની વ્યક્તિગત કાળજી લેવી . વર્ગમાં દિવ્યાંગ બાળક હોય તો તેને પણ અવશ્ય જોડવા . બાળકો સમક્ષ સારી રીતે ગીતની રજૂઆત થઈ શકે તે માટે અભિનય ગીતો મુખપાઠ કરી લેવા . ગીત દરમ્યાન તેમાં આવતી લાગણી , ઘટના એ પ્રસંગને અનુરૂપ હાવભાવ દર્શાવી તે ગીત સાથે બાળક સંવેદના અનુભવે તેવો પ્રયાસ કરવો . ગીત બાદ પ્રશ્નોત્તરી દરમ્યાન બાળકના સ્વ અનુભવોને વધુ સ્થાન મળે તે ધ્યાનમાં રાખવું . o . છે છે o 3

બાળકને દરેક ગીતમાં આવતા શબ્દો સાથે પરિચય થાય તે માટે ક્લેશ કાર્ડ્સ , ચિત્રો , બોર્ડ પરના રેખાચિત્રો અને તે શબ્દોની સમજ આપવાનો પ્રયાસ કરવો . ગીતના શબ્દો અને પંક્તિઓમાં રહેલી ઘટના , પ્રસંગ કે બાબતને સમજી શકે તે માટે પ્રશ્નોતરી કરવી . દરેક નવા ગીત સાથે પાછળના જૂના ગીતોનો મહાવરો પણ કરાવતો રહેવો . ગીતના શબ્દો સાથે બાળકના પોતાના અનુભવોને પણ સ્થાન મળી રહે તે હેતુસર ગીતનું ઉચ્ચારણ વારંવાર અને અલગ - અલગ પ્રયુક્તિથી કરાવવું . ૩. વાતચીત : બાળકને વિવિધ વિષય વસ્તુઓનો પરિચય વાતચીત કરવાના માધ્યમ તરીકે પસંદ કરેલ છે . હું , લાગણીઓ , સાયકલ , ફુગ્ગા જેવી વિવિધ થીમ દ્વારા બાળકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ થયો છે . આ થીમ દ્વારા બાળકોને વાતચીત કરવાનો પ્રયાસ કરવા તરફ લઈ જવાના છે . વાતચીત દરમ્યાન સાહજિક પ્રશ્નોતરી , માહિતી માંગતી બાબતો અને સરળ સંવાદ રચાય તે ધ્યાનમાં રાખવાનું o • અહીં વાતચીતનો હેતુ માહિતી પ્રાપ્ત કરવાનો નથી પરંતુ બાળકને પ્રત્યાયન માટે તૈયાર કરવાનો છે . જરૂર જણાયે વાતચીત દરમ્યાન ચિત્રો , ફૂલસકાર્ડ્સ , બોર્ડ પર લેખન કે અન્ય સામગ્રીનો ઉપયોગ કરવાનો રહે . . . કેટલીક વાતચીત માટે બાળકોની પ્રવૃત્તિ પુસ્તિકામાં થીમ ચિત્રો આપવામાં આવ્યા છે . આ ચિત્રોનો ઉપયોગ પ્રશ્નોતરી માટે કરવાનો થાય છે . મોટાભાગે બાળકો સાથે કોઈપણ પ્રશ્નોતરી દરમ્યાન ત્રણ પ્રકારે પ્રશ્નો પૂછવાનો આગ્રહ રાખીશું . ૧. જે દેખાય છે તેના આધારે પૂછવાના , તથ્ય આધારિત ૨. જાણકારી મુજબ પૂછવાના અને ૩. તર્કસંગત , કલ્પનાશીલ કે નવાચાર સાથે જોડાયેલા પ્રશ્ન સ્વરૂપે પ્રશ્નો પૂછવા . વાતચીત માટેની પ્રશ્નોતરી કર્યા બાદ જરૂર જણાયે બાળકોને સમૂહમાં , નાના - નાના જૂથમાં કે જોડીમાં મહાવરો કરવાની પણ તક આપો . અહીં આપેલી થીમ વાતચીતના પ્રારંભ માત્ર માટે જ છે , તે સિવાયની વાતચીત પણ કરી શકાય . ૪. ચિત્રકામ : અહીં બાળકોને ચિત્રકામ માટે ત્રણેક પ્રકારની તક આપી છે . પ્રવૃત્તિ પુસ્તિકા , વાતચીત કે પ્રવૃત્તિ દરમ્યાન બોર્ડ પર , કોરા કાગળ , સ્લેટ કે નોટબૂકમાં ચિત્રકામ કરવાનું થાય છે . મોટાભાગે આ ઉંમરે બાળકોને ક્રેયોન ( મણિયા ) કલર આપવા જોઈએ . આ રંગો સરળતાથી મળી રહે છે અને બાળકોને ઉપયોગ માટે પણ પેન - પેન્સિલની જેમ વાપરવા માટે સરળ રહે છે . • કેટલીક પ્રવૃત્તિઓ માટે વોટર કલર પણ ઉપયોગમાં લેવાના થાય છે ત્યારે આ પ્રવૃત્તિઓ માટે તે જ કલરનો ઉપયોગ થાય તેની કાળજી લેવી . ચિત્રકામ બાદ તેનું નિદર્શન અને તેના વિષે પણ પ્રશ્નોતરી થાય તે અપેક્ષિત છે . બાળકોના ચિત્રોમાં રહેલી વિવિધતા વર્ગના દરેક બાળકને દર્શાવવી . બાળકોની ઉંમરે કોઈપણ ચિત્ર પૂર્ણ કે અર્થસભર ના બને તો પણ તેનો સ્વીકાર કરી બાળકનાં કામને વખાણવું . ચિત્રકામ દરમ્યાન નિર્માણ થયેલ ચિત્રો અલગ - અલગ તબક્કે વારંવાર કામમાં લઈ જે - તે પ્રવૃત્તિઓમાં પણ ઉપયોગમાં લઈ શકાય . બાળકોના ચિત્રો વાલી સુધી પહોંચે તે આદર્શ સ્થિતિ પણ નિર્માણ કરી શકાય . o . છે .


. . હ ૫. પ્રવૃત્તિ : મોડ્યુલમાં આપેલ વિવિધ પ્રવૃત્તિઓ જેમાં ભાષાની બાબતોનો સમાવેશ છે . તેને વિશેષ ધ્યાનથી વર્ગમાં કરાવવી . બાળકની સ્થાનિક બોલીને પણ વારંવાર ઉપયોગમાં લેવી . ભાષાની સમજ માટે ચિત્રો , વાર્તા , ગીતની પણ મદદ લેવી . સામગ્રીગત કે સાધનિક પ્રવૃત્તિઓમાં પૂર્વ તૈયારી કરવી જરૂરી છે . અહીં અવલોકન , તરાહ , સ્નાયુઓ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને પણ સ્થાન અપાયેલ છે તેનો હેતુ સમજીને તે પ્રવૃત્તિ કરાવવી . દરેક પ્રવૃત્તિ કરાવતા પહેલા તેનું ઉત્તમ નિદર્શન બાળકો સમક્ષ કરવું . જરૂર જણાયે એકથી વધુ વાર પણ નિદર્શન . કરવું . . e . s . ૬. વાર્તા : વાર્તા દરમ્યાન વાર્તામાં આવતા પાત્રોનો પરિચય આપવો કે પૂછવો . વાર્તાના અંતે એવા પ્રશ્નો પૂછવા જેનાથી બાળકોની જીજ્ઞાસા , તર્ક , કલ્પનાશક્તિનો વિકાસ થાય . બાળકને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિમાં આપેલા પ્રશ્નો સિવાયના પ્રશ્નો પણ પૂછવા . પ્રશ્નોત્તરી દરમ્યાન ખોટા ઉત્તરને પણ સ્વીકારવો . વાર્તા એક થી વધુ વાર કહેવામાં આવે તો તેનું અર્થગ્રહણ વધુ દ્રઢ બનશે તે ધ્યાને રાખી દરેક વાર્તાનું સમયાંતરે પુનરાવર્તન થયા કરે તે ઈચ્છનીય છે . વાર્તામાં આવતી ઘટના , પ્રસંગ કે કથાનકને વધુ રોચક બનાવવા માટે હાવભાવ , અવાજની માત્રામાં ફેરફાર , અને અન્ય સહાયક સામગ્રીનો ઉપયોગ કરવો . ચિત્ર કેલેન્ડર , બોર્ડ પરના રેખાચિત્રો ( Matchstic Drawing ) થી પણ વાર્તાનો વિકાસ ક્રમિક રીતે સમજાવો . વાર્તાનું નાટ્યીકરણ જૂથમાં સરળ રીતે કરાવવું . વિવિધ પ્રકારના પપેટ અને અનુરૂપ ચિત્રનો ઉપયોગ કરી વાર્તા વધુ સરળતાથી સમજાવવી . વિદ્યાર્થીઓ વાર્તા સ્થાનિક ભાષામાં કરે તો સ્વીકૃત રાખવી . બાળકના મનમાં થતાં નવા - નવા વિચારોને જોડીને વાર્તાને નવું સ્વરૂપ આપી નવી વાર્તાનું સર્જન કરાવવું . વાર્તાના પાત્રોની વિશેષતા માટે જૂથ કાર્ય કરાવવાનો પ્રયાસ કરાવવો . વાર્તાના સંવાદો કે વિશેષ શબ્દોનું પુનરાવર્તન કરાવવું . મોડ્યુલમાં આપેલ વાર્તા બાદ પૂછવા માટેના પ્રશ્નો માત્ર માર્ગદર્શન છે પરંતુ જો બાળકો એકબીજા સાથે વાત ચીત કરવા માંડે તો તેને સમય આપવો . બાળકને વાર્તા કહેતા સમયે જરૂર જણાયે ચિત્રો , લસકાર્ડ્સ , પપેટ કે અન્ય સામગ્રીનો ઉપયોગ કરવો જરૂરી છે . વાર્તામાં આવતા પાત્રો , સંવાદો , ઘટનાઓ , ઘટનાની ક્રમિક્તા , પાત્રો વિષે પ્રશ્નોતરી અને વાર્તાનો સાર બાળકોના મનમાં સ્પષ્ટ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ . શરૂઆતમાં બાળકો વાર્તાના નાના - નાના વાક્યો બોલી શકે તે માટે પ્રયાસ કરવો જોઈએ . વાર્તામાં આવતા પાત્રોની લાગણીઓ , સંવાદનો લય અને તેની રૂઢિગત બાબતોને ધ્યાને લેવી . • વાર્તા કહેતા પહેલા વાંચી મુખપાઠ થાય તેવો પ્રયાસ કરવો . . . e છે . .


. . . પરિચિત વાર્તા માટે બાળકો પાસે તેઓની શક્તિ મુજબના ચિત્રો નિર્માણ કરાવી શકાય તેવો પ્રયાસ કરવો . બાળકોને જયારે કોઈ વાર્તાની ચોપડી બતાવો ત્યારે તેની સઘળી વિગત જેવી કે , મુખપૃષ્ઠ , ચિત્ર , કદ , લેખકનું નામ સાથે બતાવવી . ૭. માઇન્ડ ગેઇમ ( રમત ) : અહીં આ પ્રકારના રમત મુકવાનું કારણ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો છે . • અવલોકન , તરાહ , વર્ગીકરણ , તર્ક , સમસ્યા ઉકેલ , નિર્ણયશક્તિ વધારતી રમતને સ્થાન અપાયું છે . અહીં મોટાભાગે જે રમત આપાયેલ છે તેના નિયમોનું સ્થાપન વર્ગમાં શિક્ષકે જાતે વર્ગના બાળકોની સ્થિતિ જોઈને કરવાનું છે . આ પ્રકારની રમત દ્વારા બાળકોનો માનસિક વિકાસ વધુ થવા તરફ જતો હોય તે રમતને માત્ર મનોરંજન તરીકે નહિ પરંતુ જાગૃત થઈને રમાડવાનો પ્રયાસ કરવો . ૮. પ્રવૃત્તિ પુસ્તિકા ( વર્ગબુક ) : બાળકો માટે આપવામાં આવેલ પ્રવૃત્તિ પુસ્તિકા ( વર્કબુક ) માં નિયમિત રીતે કાર્ય થાય તેવું આયોજન જરૂરી છે . દરેક બાળકની વર્કબુકમાં તે પ્રવૃત્તિના હેતુઓ અનુસાર બાળકની સ્થિતિનું માપન થાય તે હેતુસર અવલોકન પત્રક આપવામાં આવેલ છે . અવલોકન પત્રકમાં આપવામાં આવેલ પ્રવૃત્તિ અનુસારના ક્ષેત્ર વિધાન મુજબ હા કે ના લખવાનું રહેશે . આ અવલોકન દરેક બાળકની વર્ગમાં થયેલ ક્રિયા અને સહ ભાગીદારીતા પર નિર્ભર હોવાથી તેનું ચોક્કસ તારણ જ લખવું . જે બાળકોને વધારે મદદની જરૂર છે તેવા બાળકો પર વિશેષ કાળજી આપવી જોઈએ . • પ્રવૃત્તિ પુસ્તિકામાં જે પ્રવૃત્તિ કરવાની છે તેના માટેની સામગ્રીની પૂર્વ તૈયારી કરવી જરૂરી છે . જરૂર જણાયે પૂર્વ તૈયારી માટે બાળકોને પણ કહી શકાય . • રંગકામ , છાપકામ , ચીટકકામ , દરમ્યાન પ્રવૃત્તિની સૂચનાઓ અને માર્ગદર્શન સતત આપતા રહેવું જોઈએ . • પ્રવૃત્તિ પુસ્તિકામાં આપેલા ચિત્રોનો ઉપયોગ બાળકો સાથે વાતચીત દરમ્યાન અને વાર્તા કે અન્ય સંવાદ સમયે પણ કરી શકાય તેવું આયોજન વિચારેલ છે તે મુજબ ઉપયોગ કરવો જોઈએ . કોઈ બાળકની પ્રવૃત્તિ સૂચના અનુસાર ના હોય તેને વધુ માર્ગદર્શન આપી કાળજીપૂર્વક તે જ પ્રવૃત્તિ પુનઃ કરાવી o O શકાય . o શરૂઆતમાં દરેક બાળકને પ્રવૃત્તિ પુસ્તિકા આપવાનું અને કાર્ય પૂર્ણ થયે પરત લેવાનું કામ કરવું પડશે પાછળથી આ કોર્ય બાળકોને કરવા માટે પ્રેરણા આપો . જેથી આ પ્રકારનું કાર્ય જાતે કરે તેવાં વાતાવરણનું નિર્માણ થાય . • પ્રવૃત્તિ પુસ્તિકા શિક્ષક દ્વારા વર્ગમાં થયેલ કાર્યનું દસ્તાવેજી સ્વરૂપ હોવાથી ફાટી ના જાય , ખોવાઈ ના જાય તેની સતત કાળજી રાખવી . ૯. ભાષા સામગ્રીનો ઉપયોગ : ધોરણ ૧-૨ ના પ્રજ્ઞા વર્ગ , શાળાના બાળકો માટેની સાધન - સામગ્રીનો સહાયક સાધન - સામગ્રી તરીકે જરૂર જણાયે ઉપયોગ કરવો . દરેક પ્રવૃત્તિ માટેની સામગ્રી વર્ગમાં હાજર રાખવી . કેટલીક સામગ્રી અગાઉથી વર્ગમાં મંગાવી રાખવી . પ્રવૃત્તિ સમયે ઉપયોગમાં લેવાની સામગ્રીને ચકાસી લેવી . બાળ સામયિકો , વર્તમાનપત્રો , મીણિયા રંગો , પેન્સિલ , દોરી , સુતળી , રંગીન કાગળ , ચાર્ટ પેપર , પૂઠા જેવી સામગ્રી વર્ગમાં પ્રથમ દિવસથી જ હાજર રાખવી . બાળકોને સામગ્રીના ઉપયોગ વડે ચીજ વસ્તુઓ બનાવતા આવડે અને તેના ઉપયોગ વડે પ્રવૃત્તિ કરે તેવું આયોજન કરવું .

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close