-->
3 thi 8 nu material

NEW UPDATE

દરિયાયી પ્રાણીઓ ચિત્રો જોઈ તેનાં અંગ્રેજી ગુજરાતી અને હિન્દી નામ જાણો. Sea Animals Name in Gujarati Hindi and English जानवरों के नाम List of Animals

Post a Comment


મુખ્યત્વે સાત પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે જેને તેમના રહેઠાણ અને અન્ય બાબતોના આધારે જુદી જુદી કેટેગરીમાં મૂકી શકાય જે નીચે મુજબ છે

  • Pets (पालतू जानवर/પાલતું પ્રાણીઓ )
  • Wild Animals (जंगली जानवर/ જંગલી પ્રાણીઓ )
  • Farm & Domestic Animals (फार्म और घरेलू पशु/ઘરના પ્રાણીઓ )
  • Sea Animals (समुद्री जानवर/દરિયાયી પ્રાણીઓ )
  • Birds (पक्षी/પક્ષીઓ )
  • Mammals Animals (स्तनधारी पशु /સસ્તન પ્રાણીઓ )
  • Insects (कीड़े/જીવ જંતુઓ )

Now, let’s learn about all the animal’s names based on species.

દરિયાયી પ્રાણીઓ નામ હિન્દી અંગ્રેજી અને ગુજરાતીમાં Sea Animals Name In Gujarati English And Hindi (समुद्री जानवरों के नाम हिंदी-अंग्रेजी में) | Name Of Animals


નીચે આપેલ કોષ્ટક માંથી પ્રાણીઓના નામ વાંચો. ટેબલ ને અંતે ટેસ્ટ આપેલી છે તે આપો અને તમારું જ્ઞાન ચકાસો

Animals Name: Pets Name (पालतू जानवर के नाम)
Picture Animal Name Gujarati Animal Name English Animal Name Hindi
Sea turtle animal in sea સમુદ્રી કાચબો Sea Turtle (सी टर्टल) समुद्री कछुआ (Samudri kachhuwa)
Sea urchin a sea animal સમુદ્રી શાહુડી Sea urchin (समुद्री अर्चिन) समुद्री साही (Samudri Sahi)
Seagull a sea animal પટ્ટાઈ Seagull (सीगल) गंगा चिली (Ganga chili)
seahorse a animal દરિયાયી ઘોડો Seahorse (सीहॉर्स) अश्वमीन (Aasmin)
shark a sea animal શાર્ક માછલી Shark (शार्क) शार्क मछली (Shark Machhli)
Squid animal ઝીંગા Squid (स्क्विड) विद्रूप (Vidrup)
starfish a sea animal તારા માછલી Starfish (स्टारफिश) स्एटारफिश एक समुद्री मछली (Samudri Machhli)
Walrus a sea animal વાલરસ Walrus (वालरस) दरियाई घोडा (Dariyai Ghoda)
whale a sea animal વ્હેલ માછલી Whale (व्हेल ) ह्वेल मछली (Hwel Machhli)
Clams a sea animal છીપ Clams (क्लैम) क्लैम एक समुद्री जानवर
Coral a animal પરવળ Coral (कोरल) प्रवाल (Prawal)
Cormorant a sea animal દરિયાયી કાગડો Cormorant (कॉर्मरन्ट) पनकौवा (PanKauwa)
crab a sea animal કરચલો Crab (क्रैब) केकड़ा (Kekda)
Dolphin fish ડોલ્ફિન Dolphin (डॉलफिन) डॉलफिन मछली
fish animal માછલી Fish (फिश) मछली (Machhli)


jellyfish જેલી ફીશ Jellyfish (जेलिफ़िश) जेल्लिफिश (एक प्रकार की मछली)
Lobster a sea animal જીંગા માછલી Lobster (लॉबस्टर) झींगा-मछली (Jhinga machhli)
Octopus animal ઓક્ટોપસ આઠ પગો Octopus (ऑक्टोपस) अष्टभुज (Asthbhuj)
Pelican a sea animal જળકૂકડી Pelican (पेलिकन) हवासील (Hawasil)
Penguin a sea animal પેન્ગ્વીન Penguin (पेंगुइन) समुद्री बगुला (Samudri Bagula)
Sea lion a animal દરિયાયી સિંહ Sea lion (सी लायन) जाल-सिंह (Jal sinh)

GAME 1 નીચે આપેલી ગેમ રમી જુઓ અને તમને પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો કવીઝ : નિકુંજકુમાર સવાણી

👉 દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30સેકંડનો સમય હશે.👉છેલ્લે તમારું સર્ટીફીકેટ જનરેટ થશે જેનો સ્ક્રીનશોટ લઇ શેર શકશો.

નીચેના બોક્સમાં તમારું નામ લાખો
સમય સમાપ્ત
સ્કોર:

QUIZ CERTIFICATE

This is to Certify that Ms. . Has attended દરિયાયી પ્રાણીઓ ONLINE exam on //.
Total Question of exam : .
Attempted Question:
Correct answers: Wrong Answer :
Total obtained percentage is . Over all result is

શેર કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter
close